Blog Details

160) Que : ભુદેવ કલાકાર - 2025 મા , as Participant અથવા, as Judge અથવા as Anchor, અથવા છેવટે, as Audience કેમ ભૂદેવો એ ભાગ લેવો જોઈએ ? શું લાભ થશે?

Ans : નીચે મુજબ કારણોસર બધા ભૂદેવો એ ભુદેવ કલાકાર મા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, as Audience અથવા as કલાકાર, કે Anchor - Judge વગેરે ભાગ લેવો જરૂરી છે. હિતાવહ છે. 

✔️ આજના અને Next Generation બાળકો તથા Youngsters ને શુદ્ધ - સાત્વિક Talent - કળા - પ્રતિભા - Entertainment ના સંસ્કાર મળે, તે માટે પણ આ એક સેવા-યજ્ઞ નું કાર્ય અતિ-જરૂરી છે. નીચે મુજબ, બીજા અનેક કારણો છે, જેમ કે...

✔️ ભૂદેવો માટેનો વિશ્વ નો સૌથી મોટો Talent Contest એટલે ભુદેવ કલાકાર.

✔️ ભૂદેવ-World નો સૌથી મોટો Musical Talent Show એટલે ભુદેવ કલાકાર.

✔️ છેલ્લા 7 વર્ષ થી ભૂદેવો માટે, Talent - Show ની 3 Mega Season કરી હોય, (2019, 2022, 2025) તેવો એક માત્ર ટેલેન્ટ - પ્રતિભા - શો નો ભવ્ય Stage, એટલે ભુદેવ કલાકાર

✔️ ભૂદેવો ની સર્વે પ્રકાર ની ટેલેન્ટ - પ્રતિભા, તથા , સર્વે એજ કેટેગરી (Age - Category) ને આવરી લેતો વિશ્વ નો એકમાત્ર Talent - Contest Show Format, એટલે ભુદેવ કલાકાર

✔️ ભૂદેવો માટે સૌથી Well-Planned & Comprehensive Talent Contest એટલે ભુદેવ કલાકાર.

✔️ જેમાં Singing, Dancing, Music Instrument, Other Talents, એમ 4 Events Category, જે દરેક મા 4 Age-Category 5-10 Yrs, 11-20 Yrs, 21-40 Yrs, 41 & Above Yrs Category, અને તેમાં પણ Male - Female અલગ, Contest, એટલે Talent ની કુલ 32 થી વધુ Category જેના લીધે, દરેક ને, એક-સરખી ન્યાય-પૂર્ણ તકો મળે. આમ આપણા સમાજ ના હજારો-લાખો કલાકારો અને પ્રતિભાશાળી ભૂદેવો ના દરેક વર્ગ ને આવરી લે એવુ World નું એક માત્ર Talent - Show Format, એટલે ભુદેવ કલાકાર.

✔️ વધુ મા વધુ પ્રતિભાશાળી ભૂદેવ કલાકારો ને, તેમની એક ઉંમર પછી, Anchors, Judges, વગેરે તરીકે પોતાની કલા અને Contest Judging પ્રતિભા નો ઉપયોગ કરીને, Contest Judge તરીકે કેરીઅર ડેવલોપમેન્ટ નો ચાન્સ મળે, સમાજ ની બાળ-પ્રતિભા તથા યંગ-પ્રતિભા ને તેમના બહોળા અનુભવ નો લાભ મળે , તે માટે પ્રયત્ન અને મેહનત કરનાર વિશ્વ ની એકમાત્ર સક્ષમ સંસ્થા એટલે - ભુદેવ કલાકાર.

અન્ય મહત્વ ના કારણો : 

જ્યારે, સમસ્ત બ્રાહ્મણો - ભૂદેવો ના આરાધ્ય દેવ - એવા દેવાધિદેવ મહાદેવ નું એક સ્વરૂપ એટલે (નટ-રાજ) એ બધીજ કલાઓ ને જન્મ આપ્યો છે. અને એવામાં, જો ભૂદેવો ને કલા (Talent) ના ગમે, કે કલા મા રસ ના હોય તો શું, તે ભુદેવ કહેવાય ?? 

દિવસે દિવસે મોબાઈલ મા AI based Fake Digital Entertainment વધી રહ્યું છે. જેને Natural Entertainment નહિ પણ એક પ્રકાર નું Plastic-Entertainment કહેવાય. બીજું અન્ય Entertainment પણ એક પ્રકારે Crime - Vulgarity વાળું હોય છે. જેનાથી આજની Young Generation નું ભવિષ્ય અતિશય જોખમ મા છે. તો આપણી જવાબદારી છે કે તેઓ ને શુદ્ધ - સાત્વિક Entertainment શું છે, સાચી કળા શું છે, સાચી પ્રતિભા શું છે, તેનાથી અવગત કરીયે અને સાચા માર્ગે - સાચી દિશા એ તેમને વાળીએ. એજ આપણું, ભૂદેવો નું સાચું કર્તવ્ય છે, એજ આપણી સાચી જવાબદારી છે. અસ્તુ .

જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય નટરાજ .