• Home
  • About Us
    • About Us
    • Organization
    • Gallery
    • Happy Stories
    • Careers
    • Blog
  • Services
    • Services
    • Pricing
    • Booklets
  • Search Members
    • All Members
    • All Male Profile
    • All Female Profile
    • Search By Age
    • Search By Location
    • Search By Name
  • Events
  • Pricing
  • Contact Us
  • Login Register
Home Login Register
  • member.png All Members
  • male.png All Male Profile
  • female.png All Female Profile
  • search.png Search By Age
  • search-location.png Search By Location
  • search-name.png Search By Name

Gallery

Gallery

uploads/gallery/about_photo1.jpg

ગુજરાત ના મુખ્ય મંત્રી સાહેબ માનનીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ હાર્દિક શુભેચ્છાઓ

ગુજરાત ના મુખ્ય મંત્રી સાહેબ માનનીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ હાર્દિક શુભેચ્છાઓ

uploads/gallery/gallery3_(1)1.jpg

જીવનસાથી પસંદગી મેળા

આણંદ ખાતે ભૂદેવ જીવનસાથી પસંદગી મેળાનું આયોજન થયું
 

uploads/gallery/gallery42.jpg

જીવનસાથી પરિચય સંમેલન

29મું સમસ્ત બ્રાહ્મણ-ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન
 

uploads/gallery/gallery5.jpg

29મું સમસ્ત બ્રાહ્મણ જીવનસાથી પરિચય સંમેલન 

દેવ નેટવર્ક ટ્રસ્ટ દ્વારા 15 સપ્ટેમ્બરના રોજ 29મું સમસ્ત બ્રાહ્મણ જીવનસાથી પરિચય સંમેલન યોજાશે

uploads/gallery/link_photo_6.jpg

Media Coverage

છાણી સ્થિત રિદ્ધિ સિદ્ધિ હોલ ખાતે ભૂદેવ નેટવર્ક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૯માં બ્રાહ્મણ-ભૂદેવ જીવનસાથી પસંદગી સંમેલન..૨૧૦૦ યુવક-યુવતીઓ જોડાયા..

Media Coverage

uploads/gallery/news1.jpg

31મુ ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન નું આયોજન થયું.

આણંદ ખાતે, તા. 12-01-2025, રવિવારે, 31મુ સમસ્ત બ્રાહ્મણ - ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન નું આયોજન થયું

uploads/gallery/merged_image.jpg

તા. 12-01-2025 (રવિવારે), આણંદ - વિદ્યાનગર ખાતે, 31મુ ભૂદેવ જીવનસાથી સંમેલન થયું

તા. 12-01-2025 (રવિવારે), આણંદ - વિદ્યાનગર ખાતે, 31મુ ભૂદેવ જીવનસાથી સંમેલન થયું

uploads/gallery/WhatsApp_Image_2025-02-21_at_10_40_55_(1).jpg

Ms. Goral Joshi , Gujarati Movies Actor & Choreographer.

Proud to announce that, renowend Gujarati Movies Actor & Choreographer from Mumbai - Ms. Goral Joshi - is recently Registered with  NRI.BhudevNetworkVivah.com  for Matrimonial Purpose

uploads/gallery/WhatsApp_Image_2025-02-22_at_10_26_11_AM.jpg

Ms. Devanshee Vyas, Gujarati TV show Actor and Social Media Celebrity.

Proud to announce that, renowed Gujarati TV show Actor and Social Media Celebrity from Amdavad / Mumbai- Ms. Devanshee Vyas is recently registered with our BhudevNetworkVivah.com website for Matrimonial Purpose.

uploads/gallery/blog119.jpg

Jagat - News24 || Coverage  33rd Bhudev Sammelan Maninagar, Amdavad

Jagat - News24 || Coverage 
33rd Bhudev Sammelan
Maninagar, Amdavad
(YouTube News Channel)

https://youtu.be/pVBKC7cewOo

uploads/gallery/120.jpg

Press Release : 33મુ ભૂદેવ જીવનસાથી સંમેલન તા. 20/07/2025, અમદાવાદ  રિપોર્ટર : શ્રી ભાસ્કર શુક્લ, જગત  ન્યૂઝ૨૪, અમદાવાદ, (M#9426252724)

Press Release :

33મુ ભૂદેવ જીવનસાથી સંમેલન
તા. 20/07/2025, અમદાવાદ 
રિપોર્ટર : શ્રી ભાસ્કર શુક્લ, જગત 
ન્યૂઝ૨૪, અમદાવાદ, (M#9426252724)

અમદાવાદ માં ભૂદેવ જીવન સાથી પસંદગી સંમેલન સુપેરે સંપન્ન  : 
https://youtu.be/pVBKC7cewOo

ગત 20/07/2025 રવિવારે, 33મુ ભૂદેવ જીવનસાથી પસંદગી સંમેલન નું, મણિનગર - અમદાવાદ ખાતે, આયોજન થયું હતું.
ભૂદેવ જીવન સાથી પસંદગી અત્યાર સુધી ઐતિહાસિક હોય બ્રહ્મ સમાજ માં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે બ્રહ્મ સમાજની ટીમ દ્વારા બાયોડેટા  ઑનલાઇન રેજીસ્ટ્રેશન થયાં. જેમાં વિવિધ વિભાગ પ્રમાણે પ્રકાર ની બુકલેટ બની છે. એન આર.ઇ ,ગુજરાત ,સૌરાષ્ટ કચ્છ, મુંબઈ મહારાષ્ટ્ર, વગેરે બુકલેટ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સોફ્ટવેર દ્વારા બાયોડેટા ફોટા સાથે  તૈયાર કરી બુક્લેટ માઇક્રો પ્લાનિંગ કરી દીકરા - દીકરી પસંદગી કરી શકે તે માટે   ફોટાની વિગત સાથે બુક તૈયાર કરવામાં આવી છે. 

આ પ્રસંગે મણિનગર ના ધારાસભ્ય *શ્રી અમૂલભાઈ ભટ્ટ* ખાસ ઉપસ્થિત રહી સંમેલન માં આવેલ ને હાર્દિક શુભકામના પાઠવેલ.મોટી સંખ્યા મા જે દીકરીઓ નું બુકલેટ મા રેજીસ્ટ્રેશન હોય અને તેઓ સ્ટેજ ઉપર આવીને પોતાનો પરિચય આપ્યો હતો, તે દરેક દીકરીઓ ને, ભૂદેવ નેટવર્ક - ઉપપ્રમુખ શ્રીમતી અંજલીબેન પંડ્યા ના વરદ હસ્તે,એક સિલ્વર કોઇન અને બોઇસ ની બુકલેટ  આપીને સન્માનિત કરવામા આવ્યા. ભૂદેવ નેટવર્ક ચેરીટેબલ ફાઉન્ડેશનના પ્રમુખ વિપુલભાઈ પંડ્યા, ઉપપ્રમુખ અંજલિબેન પંડ્યા  સલાહકાર  શ્રી દિનેશભાઈ પાઠક, સહમંત્રી ભાવિક પંડ્યા, સી.એ.ટ્રસ્ટી હિતેન પંડ્યા, શ્રી નરેશભાઈ (જોશી ડેપ્યુ. કલેક્ટર) તેમજ ભૂદેવ નેટવર્ક ના તમામ સાથી મિત્રોના સહકાર થી કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સુપેરે સંપન્ન થયો.

આભાર વિધિ શ્રી વિપુલભાઈ પંડ્યા એ કરેલ સમગ્ર કાર્યક્રમ નું એન્કરિંગ નિકિતાબેન જોશી અને આશિષ ભાઈ કસારા એ કરેલ. અંત માં રાષ્ટ્રગીત નું ગાન કરી કાર્યક્રમ નું સમાપન કરેલ...

રિપોર્ટર : શ્રી ભાસ્કર શુક્લ, જગત ન્યૂઝ૨૪, અમદાવાદ, +91 94262 52724, https://youtu.be/pVBKC7cewOo

footer_logo
  • All Members
  • Premium Members (Approved)
  • Pricing
  • FAQ
  • Terms & Conditions
  • Privacy Policy
Copyright © 2026 BhudevNetworkVivah.com - All Rights Reserved
Title

Please Wait ...